મુશ્કેલીનિવારણ

બુટીંગ અથવા ફ્રીઝિંગ પ્રોબ્લેમ

અગર ક્લાઈંટ મશીન બૂટ ના થાય અથવા કામ કરતી વખતે ફ્રીઝ થય જાય, તો આના કારણ ખરાબ નેટવર્ક કેબલ, કનેક્શન અથવા સ્વિચ હોય સકે છે. કોશિશ કરો ક્લાઈંટ ને સર્વર થી સીધું કનેક્ટ કરવાની LAN કેબલ ની મદદ થી અને ક્લાઈંટ ને બુટ કરવાનો પ્રયાસ કરો. અગર ક્લાઈંટ બૂટ થઇ જાય છે તો એનો અર્થ છે કે ક્લાઈંટ અને સર્વર બન્ને સરખી રીતે કાર્ય કરે છે. હવે તમે તમારા ભૌતિક નેટવર્ક ના મુશ્કેલીનિવારણ પર કાર્ય કરો અથવા તમારા નેટવર્ક એંજીનિયર ને સંપર્ક કરો.

ઉપર દીધેલાં બધા ચરણો કાર્ય પછી પણ અગર ક્લાઈંટ ની મશીન ચાલુ ના થાય તો, MSS support team ને સંપર્ક કરો.

ટોપ પેનલ નું ગુમ થવું

અગર ટોપ પેનલ નથી દેખાતી, તો નીચે દીધેલાં કમાન્ડ ને ચલાવો –

Alt+F2 -> resetpanel

ડિફૉલ્ટ સેટિંગ્સ પર ડેસ્કટૉપને પુનઃસ્થાપિત કરો

ડેસ્કટૉપને કોઈ પણ વપરાશકર્તાની ડિફૉલ્ટ સુયોજનોને પુનઃસ્થાપિત કરવા માટે ટર્મિનલમાંથી mssadmin એકાઉન્ટ લોગિનમાંથી આ વપરાશકર્તા લૉગ આઉટ થયા પછી –

sudo mv /home/<username>/.config /home/<username>/.config-backup

આના પછી યુઝર ને ફરી લૉગિન કરવાનું કહો.

અથવા

ચાલતા સેશન માં થી યુઝર આ પણ પ્રયત્ન કરી શકે છે -

Alt+F2 -> resetdesktop

ફેરફારો કરવા માટે યુઝર ને લૉગ આઉટ કરવાની અને પાછા આવવાની જરૂર પડશે.

રિમોટ ડેસ્કટોપ નું કનેક્શન લેવાના મુદ્દાઓ

નીચે દીધેલાં પગલાઓ નું પ્રયાસ કરો mssadmin યુઝર ના રૂપ માં (પૂછવા પર પાસવર્ડ દાખલ કરો) -

સેવાની સ્થિતિ તપાસો

sudo systemctl status xrdp

સેવા પુનઃપ્રારંભ કરો

sudo systemctl restart xrdp

XRDP પ્રક્રિયાઓ ચાલી રહ્યું છે તે તપાસવા માટે

ps ax | grep xrdp

XRDP સંબંધિત ફાઈલો ને લૉગ કરો

sudo tail -f /var/log/xrdp-sesman.log

Rdp લૉગિન સમસ્યાને નિદાન કરવા માટે

sudo tail -f /var/log/auth.log

એવા યુઝર થી લૉગિન કરવાનો પ્રયાસ કરો જે હમણાં સક્રિય સત્રમાં વર્તમાનમાં લૉગ ઇન થઈ શકે છે.